ઊંચા ઝાડ પર ચઢી આ લોકો મધ કેવી રીતે ઉતારે છે?

વીડિયો કૅપ્શન, ઊંચા ઝાડ પર ચઢી આ લોકો મધ કેવી રીતે ઉતારે છે?
ઊંચા ઝાડ પર ચઢી આ લોકો મધ કેવી રીતે ઉતારે છે?
પ્રકાશિત

આ વાઈરલ થઈ રહેલા મધ શોધનારા યુવકો કોઈ સુરક્ષા સાધનો વિના 50 મીટર સુધી ઝાડ પર ચઢે છે.

માદુન અને રેગી ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવાનાં વૃક્ષોમાં શું છે આ લોકોની કહાણી અને કેવી રીતે તેઓ મધ ઉતારે છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images