ગોપાલ ઈટાલિયાના મતવિસ્તારમાં લોકો આપ, ભાજપ અને કૉંગ્રેસ પૈકી કોને મત આપશે?
ગોપાલ ઈટાલિયાના મતવિસ્તારમાં લોકો આપ, ભાજપ અને કૉંગ્રેસ પૈકી કોને મત આપશે?
પ્રકાશિત
ગુજરાતની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
ગુજરાતમાં આ વખત આમ આદમી પાર્ટી સ્વરૂપે ત્રીજો પક્ષ પણ સત્તા માટે મેદાને છે.
તેના પ્રદેશપ્રમુખ ગોપાલ ઈટાલિયાને પણ કતારગામથી ટિકિટ મળી છે.
તેમના મતવિસ્તારમાં લોકો કયા પક્ષની તરફેણ કરી રહ્યા છે?
જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.