દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં દુષ્કાળનો ડર, ખેડૂતોએ શું માગ કરી?
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં દુષ્કાળનો ડર, ખેડૂતોએ શું માગ કરી?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ અટકી ગયો છે, તો કેટલાક જિલ્લાઓમાં બિલકુલ દુષ્કાળ જેવી સ્થિતિ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદે લાંબો વિરામ લેતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે
ઓખા મંડળના પોશીત્રા ગામના ખેડૂતોનું કહેવું છે કે તેમનો મગફળીનો પાક પૂરતા પાણીના અભાવે નષ્ટ થવાના આરે છે.




