Ahmedabad : ‘મારું ગુજરાત કહીને સ્ટેડિયમમાં બેફામ લૂંટે છે’

Ahmedabad : ‘મારું ગુજરાત કહીને સ્ટેડિયમમાં બેફામ લૂંટે છે’
પ્રકાશિત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાની વર્લ્ડકપ મૅચમાં ભારતનો વિજય થયો.

જોકે, દિવસભર સ્ટેડિયમમાં રહેલા દર્શકોએ મૅચના વિજયના આનંદની સામે વ્યવસ્થા સામે બળાપો કાઢયો હતો.

પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાની ફરિયાદ સાંભળવા મળી હતી.

સ્ટેડિયમ મૅનેજમૅન્ટે બેફામ લૂંટ ચલાવ્યાનો આરોપ કેટલાક દર્શકોએ મૂક્યો હતો.

વીડિયો : રૉકસી ગાગડેકર છારા/ પવન જયસ્વાલ