બનાસકાંઠા: શહેરીજીવનમાંથી ગાયબ થઈ ગયેલી ચકલીને પાછી બોલાવવા બાળકોનો અનોખો પ્રયાસ

વીડિયો કૅપ્શન, શહેરીજીવનમાંથી ગાયબ થઈ ગયેલી ચકલીને પાછી આમંત્રિત કરવા માટે બાળકોનો અનોખો પ્રયાસ
બનાસકાંઠા: શહેરીજીવનમાંથી ગાયબ થઈ ગયેલી ચકલીને પાછી બોલાવવા બાળકોનો અનોખો પ્રયાસ
પ્રકાશિત

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની અર્બુદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ શહેરીજીવનમાં ચકલીઓને ફરી એક વાર જીવંત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

કથિતપણે આધુનિક જીવનનાં સાધનોને કારણે શહેરમાંથી ચકલી લગભગ ગાયબ થઈ ગઈ હોવાનું કહેવાય છે.

પહેલાં ઘરઘરમાં જોવા મળતું અને બાળગીતોની પ્રેરણાસમું આ પક્ષી પાછું શહેરોમાં જોવા મળે તે માટે વિદ્યાર્થીઓ ચકલીઘર બનાવવાની નવી પહેલી કરી રહ્યા છે.

જુઓ આ અનોખો પ્રયાસ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બનાસકાંઠા ડીસાનાં બાળકો
રેડ લાઇન
રેડ લાઇન