You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાડી પહેરીને પાવર લિફ્ટિંગ કરતાં દાદી જેઓ ઉંમરને નથી ગણકારતાં
સાડી પહેરીને પાવર લિફ્ટિંગ કરતાં દાદી જેઓ ઉંમરને નથી ગણકારતાં
પ્રકાશિત
"હું હંમેશાં સાડી પહેરું છું. તો મને પાવર લિફ્ટિંગ કરતાં પણ સાડી પહેરવી આરામદાયક લાગે છે. જ્યારે હું ટુર્નામેન્ટમાં ગઈ તો સાડીને કારણે ઘણું માન મળ્યું."
આ શબ્દો છે ચેન્નઈમાં રહેતાં સોમસુંદરી મનોહરનના.
ઉંમરને ગણકાર્યા વગર સાડી પહેરીને પાવરલિફ્ટિંગ કરતાં આ દાદી હાલ વાઇરલ થઈ રહ્યાં છે. તેમના આ સાહસથી ઘણી મહિલાઓએ પ્રેરણા પણ મેળવી છે.
જાણો તેમની પ્રેરણાદાયી કહાણી, તેમના શબ્દોમાં, માત્ર બીબીસી ગુજરાતી સાથે