93 વર્ષનાં દાદીએ જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ, આ રમતોમાં આવ્યાં નંબર વન

વીડિયો કૅપ્શન, Sports : Rajsthan ના Bikaner ના આ દાદીએ 93 વર્ષે કઈ રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યાં?
93 વર્ષનાં દાદીએ જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ, આ રમતોમાં આવ્યાં નંબર વન
પ્રકાશિત

પહેલી નજરે સામાન્ય વૃદ્ધા જેવાં દેખાતાં પાણીદેવી 93 વર્ષનાં છે, હજુ સુધી પ્રવૃત્ત જીવન જીવે છે અને એટલું જ નહીં રમતગમતક્ષેત્રે પણ આગળ પડતાં છે.

પાણીદેવીએ તાજેતરમાં જ બૅંગલુરુમાં યોજાયેલા નૅશનલ માસ્ટર ઍથ્લેટિક ચૅમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે.

તેમને ડિસ્કસ થ્રૉ, શૉર્ટ ફૂટ અને 100 મીટર દોડમાં ભાગ લીધો હતો.

આ તમામ ઇવેન્ટમાં તેમણે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

તેઓ પોતાના પરિવાર અને પાડોશીઓ સહિત દરેક માટે પ્રેરણારૂપ બની ગયાં છે.

જુઓ, તેમનો આ પ્રેરણાદાયક વીડિયો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજસ્થાન, મહિલા, વૃદ્ધ રનર દાદી

ઇમેજ સ્રોત, PTI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.