સુરત: 75 વર્ષનાં દાદી રોજ વેચે છે હજારો પકોડાં

વીડિયો કૅપ્શન,
સુરત: 75 વર્ષનાં દાદી રોજ વેચે છે હજારો પકોડાં
પ્રકાશિત

આ કહાણી સુરતનાં એ દાદીમાની છે જેઓ 75 વર્ષનાં છે અને દરરોજ પકોડાં બનાવીને વેચે છે.

તેઓ છેલ્લાં 15 વર્ષથી ચીઝ, પનીર અને અન્ય અનેક પ્રકારનાં પકોડાં બનાવે છે.

સુમનબહેન કહે છે કે તેઓ દરરોજનાં 1000 ચીઝ પનીર પકોડાં બનાવે છે અને એ સિવાય ચાઇનીઝ સમોસા અને અન્ય વસ્તુઓ પણ બનાવે છે.

રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને તેઓ આ કામમાં લાગી જાય છે અને સુરતમાં તેઓ ખૂબ પ્રખ્યાત છે.

જુઓ તેમની કહાણી...

સુરત, મહિલા, ફૂડ, બીબીસી ગુજરાતી

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.