You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ: ગૃહિણીઓએ તેલનો ભાવ ઘટવા અંગે શું કહ્યું? ખેડૂતો પર શું થશે અસર?
રાજકોટ: ગૃહિણીઓએ તેલનો ભાવ ઘટવા અંગે શું કહ્યું? ખેડૂતો પર શું થશે અસર?
પ્રકાશિત
કેન્દ્ર સરકારે ખાદ્યતેલ પરથી દસ ટકા આયાત ડયૂટી ઘડાડવાનો નિર્ણય કર્યો છે, જેનો ત્રીસ મેથી અમલ થયો છે.
આ નિર્ણયના અનુસંધાને સુરજમુખી, કપાસિયા અને પામોલીન જેવા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
તેલના ભાવમાં થયેલા ભાવના ઘટાડા અંગે ગૃહિણીઓ, ઑઈલ મીલમાલિકો, વેપારીઓ તથા અન્ય હિતધારકો શું મત ધરાવે છે, એ વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન