100થી વધુ જોડિયાં બાળકોનો મેળાવડો જામ્યો, વડીલો પણ આકર્ષણ બન્યાં

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
100થી વધુ જોડિયાં બાળકોનો મેળાવડો જામ્યો, વડીલો પણ આકર્ષણ બન્યાં
પ્રકાશિત

આ એવો મેળાવડો છે જેમાં 100થી વધુ જોડિયાં બાળકો એકઠાં થયાં હતાં અને ટ્રિપલેટ્સ પણ હતાં.

કોચ્ચિમાં યોજાયેલો આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ મેળાવડામાં બાળકો, વયસ્કોથી માંડી તમામ પ્રકારનાં ટ્વિન્સ આવ્યાં હતાં અને બધાંએ ઉજવણી કરી હતી.

એટલું જ નહીં તેમણે અહીં પોતાના અનુભવો પણ શૅર કર્યા હતા.

કેવો અનોખો હતો આ કાર્યક્રમ? વધુ જુઓ આ વીડિયોમાં..

ટ્વિન્સ, બીબીસી, મેળાવડો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન