You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદની શક્યતા છે?
ગુજરાતમાં તહેવારો પછી કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેના માટે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણભૂત માનવામાં આવે છે.
હાલમાં આ ડિપ્રેશન મુંબઈથી 410 કિમી, વેરાવળથી 430 કિમી, પણજીથી 560 કિમી અને મેંગલોરથી 820 કિમીના અંતરે આવેલું છે.
આગામી 36 કલાકમાં તે પૂર્વમધ્ય અરબી સમુદ્રને પાર કરી જાય તેવી આગાહી છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 30 ઑક્ટોબર, ગુરુવારે ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે.
ગુરુવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટીછવાઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
આવતા એક અઠવાડિયામાં ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન