ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ક્યાં પડશે વરસાદ?
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ક્યાં પડશે વરસાદ?
પ્રકાશિત
ભારતમાં હાલ બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જેમાંથી એક મધ્ય ભારત પર અને બીજી બંગાળની ખાડી પાસે છે.
આ સિસ્ટમ્સની સીધી મોટી અસર ગુજરાત પર થવાની શક્યતા નથી.
આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની ધારણા છે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

ઇમેજ સ્રોત, Getty



