ઈડલીની ફૅક્ટરી, જ્યાં બને છે રોજની 25 હજાર ઈડલી અને 2000 લિટર સંભાર
ઈડલીની ફૅક્ટરી, જ્યાં બને છે રોજની 25 હજાર ઈડલી અને 2000 લિટર સંભાર
પ્રકાશિત
મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલી આ ઈડલી ફૅક્ટરીમાં રોજની 25 હજાર ઈડલી અને 2000 લિટર સંભાર બને છે.
આ ફૅક્ટરી જથ્થાબંધ રૂપે હૉટલોને ઈડલી પૂરી પાડે છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોને કારણે તેમની ચર્ચા થઈ રહી છે.
તેઓ મૂળ મરાઠી નથી અને તેમને હિંદી પણ આવડતી નહોતી. વેઇટર તરીકે તેમણે 300 રૂપિયા પ્રતિ મહિના પગારે નોકરી કરી હતી.
તેમનાં પત્ની સાથે મળીને તેમણે ઈડલી બનાવવાનું શરૂ કર્યું હતું.
જાણો તેમની કહાણી આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



