રાજકોટના માર્કેટિગ યાર્ડમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ શું ફરિયાદ કરી, સામે વેપારીઓએ શું કહ્યું?
રાજકોટના માર્કેટિગ યાર્ડમાં ઘઉંના ભાવને લઈને ખેડૂતોએ શું ફરિયાદ કરી, સામે વેપારીઓએ શું કહ્યું?
પ્રકાશિત
રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વેચવા ગયેલા ખેડૂતો એમ કેમ કહે છે કે 'અમે ઘઉં નહીં ભંગાર વેચવા આવ્યા હોય એવું લાગે છે.' ખેડૂતોની પરેશાનીનું કારણ જાણો આ અહેવાલમાં.
અહેવાલ – બિપીન ટંકારિયા
ઍડિટ – સૌરભ પોલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન