You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના 700 વર્ષ જૂના જરીકામને એક નવી ઓળખ કળાના માધ્યમથી કેવી રીતે અપાઈ રહી છે?
સુરતના 700 વર્ષ જૂના જરીકામને એક નવી ઓળખ કળાના માધ્યમથી કેવી રીતે અપાઈ રહી છે?
પ્રકાશિત
સુરત તેની જરીકામની કલા માટે સદીઓથી પ્રખ્યાત રહ્યું છે.
હવે આ જ જરીકામને આર્કિટેક્ટ વિપુલ જેપીવાલાએ નવી ઓળખ આપી છે. તેમણે કારખાનાઓમાં વેસ્ટમાં જતી જરીઓનો ઉપયોગ કરીને આર્ટ-પીસ બનાવવાનું કામ શરૂ કર્યું છે. જેમાંથી અમુક આર્ટ-પીસમાં સોના-ચાંદીની જરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે હવે આ જરીમાંથી જ પૉટ્રેઇટ બનાવવાનું શરૂ કર્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હીરાજડિત પૉટ્રેઇટ બનાવ્યું છે.
આ પ્રકારના પૉટ્રેઇટ બનાવવા સૌથી અઘરા છે કારણ કે તેમાં વ્યકિતનો હાવભાવ પ્રગટ કરવાનો હોય છે.
વધુ જુઓ વીડિયોમાં...