બનાસકાંઠાનાં એ મહિલા જેમણે વૃદ્ધોની સેવા માટે જીવન અર્પી દીધું

બનાસકાંઠાનાં એ મહિલા જેમણે વૃદ્ધોની સેવા માટે જીવન અર્પી દીધું
પ્રકાશિત

બનાસકાંઠાના ડીસાનાં આશાબહેેને વૃદ્ધોની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું છે.

તેઓ પ્રેમભાવથી વડીલોના પગ ધોઈ આપે.

જમવાનો સમય થાય એટલે જમાડે.

વૃદ્ધો પણ કહે છે કે આશાબહેનમાં માતા, બહેન અને પુત્રીનાં દર્શન થાય છે.

વૃદ્ધો આશાબહેનનાં હાથની રસોઈને વખાણે છે.

આશાબહેન છેલ્લા 10 વર્ષથી વૃદ્ધાશ્રમ ચલાવે છે.

વૃદ્ધાશ્રમ ચલાવતા પિતાનું મૃત્યું થતાં આશાબહેને પિતાની જવાબદારી પોતાના માથે લઈ લીધી છે. જુઓ આ વીડિયો અહેવાલ...