You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'આ વખતે પરિવર્તન...' બનાસકાંઠાના ડીસાના લોકો વિધાનસભાની ચૂંટણી વિશે શું બોલ્યા?
'આ વખતે પરિવર્તન...' બનાસકાંઠાના ડીસાના લોકો વિધાનસભાની ચૂંટણી વિશે શું બોલ્યા?
પ્રકાશિત
ગુજરાતમાં 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે.
ઉત્તર ગુજરાતની બેઠકો પર યોજાઈ રહેલ આ મતદાન અગાઉ રાજકીય પક્ષો અંગે બનાસકાંઠાના લોકોનો મૂડ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયારે બનાસકાંઠાના ડીસાથી લોકોનો આ અંગે અભિપ્રાય જાણવાનો અને ચૂંટણીમાં કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કરાશે તેની સમજ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર અહેવાલ જોવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.