ગુજરાતના આ વિસ્તારોમાં હજી ચાર દિવસ સુધી પડશે વરસાદ, ચોમાસું ક્યારે પૂરું થશે?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
આવનારા દિવસોમાં હજી પણ વરસાદ પડવાની આગાહી છે.
એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાવા જઈ રહી છે.
આ સિસ્ટમ કઈ તરફ જશે અને તેની ગુજરાત પર શું અસર થશે?
જાણો, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
























