You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડીસામાં નવરાત્રિ માટે ખેલૈયાઓનો થનગનાટ, કેટલા મહિના અગાઉથી શરૂ થાય છે તૈયારીઓ?
ડીસામાં નવરાત્રિ માટે ખેલૈયાઓનો થનગનાટ, કેટલા મહિના અગાઉથી શરૂ થાય છે તૈયારીઓ?
પ્રકાશિત
ગુજરાતમાં નવરાત્રિ તેના અંત તરફ આગળ વધી રહી છે, ત્યારે વાત એક એવી જગ્યાની જ્યાં મહિનાઓ પહેલાં નવરાત્રિની તૈયારી શરૂ થઈ જાય છે.
આમ તો ગુજરાતમાં નવરાત્રિ માટે ગજબનો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ બનાસકાંઠાનું ડીસા એ બાબતે અલગ તરી આવે છે.
હવે જ્યારે નવરાત્રિ અંતિમ નોરતાં આવી રહ્યાં છે ત્યારે ખેલૈયાઓની ઊમંગ કેવી છે?
બનાસકાંઠાના ડીસાના ખેલૈયાઓએ જણાવ્યું આ તહેવારની ઉજવણી માટે તેમણે કેવી કેવી અને કેટલી તૈયારીઓ કરી હતી.
જુઓ, આ ઉત્સાહથી ભરપૂર વીડિયો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન