You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
80 વર્ષના સ્વિમર દાદી જેમને 'સ્વિમિંગ'ને કારણે આ ઉંમરે પણ કોઈ બીમારી નથી
80 વર્ષના સ્વિમર દાદી જેમને 'સ્વિમિંગ'ને કારણે આ ઉંમરે પણ કોઈ બીમારી નથી
પ્રકાશિત
80 વર્ષનાં વૃદ્ધ દાદી જયંતી કાળેને સ્વિમિંગ પૂલમાં તરતાં જોઈને ભાગ્યે જ કોઈને ખબર પડે કે તેઓ આટલાં વયોવૃદ્ધ છે.
આટલી ઉંમરે પણ તેમના શરીરમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધી તકલીફ નથી. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
તેમના મતે આ બધું સ્વિમિંગના કારણે શક્ય બન્યું છે.
તેમનો દાવો છે કે સ્વિમિંગના કારણે તેમને ભાગ્યે જ ક્યારેક શરદી, ખાંસી થાય છે. તેઓ આ ઉંમરે પણ જે ગમે એ ખાઈ શકે છે.
મળો, હેલ્થ અને ફિટનેસની વાતમાં યુવાનોને પણ શરમાવતાં નાસિકનાં આ દાદીને.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન