બીબીસી બાલ્કની : સૌપ્રથમ પદ્મશ્રી મેળવનાર ફિલ્મસ્ટાર કોણ હતાં? જાણો મજેદાર વાતો

બીબીસી બાલ્કની : સૌપ્રથમ પદ્મશ્રી મેળવનાર ફિલ્મસ્ટાર કોણ હતાં? જાણો મજેદાર વાતો
પ્રકાશિત

એક એવાં અભિનેત્રી જેમને 29 વર્ષની ઉમરે પદ્મશ્રી ઍવૉર્ડ મળી ગયેલો અને આ સન્માન મેળવનારા તેઓ હિન્દી સિનેમાના અભિનેતા કે અભિનેત્રીમાંથી પહેલાં જ હતા. ધ વેરી ફર્સ્ટ...

ફિલ્મની દુનિયામાં માત્ર 29 વર્ષની ઉંમરે જ આટલી મોટી મજલ કાપનાર અભિનેત્રી કોણ હતાં?

જાણો તેમની કહાણી બીબીસી બાલ્કનીના આ ઍપિસોડમાં..

અહેવાલ અને રજૂઆત - ઝૈનુલ હકીમજી

ઍડિટ- આમરા આમિર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.