You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં ભારે વરસાદ વચ્ચે જ્યારે વરરાજા પરણવા નીકળ્યા
સુરતમાં ભારે વરસાદ વચ્ચે જ્યારે વરરાજા પરણવા નીકળ્યા
પ્રકાશિત
સુરતમાં પલસાણા અને કામરેજ તાલુકા, નવસારી જિલ્લાના નવસારી તાલુકા અને સુરત સિટી ખાતે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ તાલુકાઓમાં અનુક્રમે 18.19, 17.4, 15.28 અને 14.09 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ વચ્ચે સુરતમાં ભારે વરસાદ વચ્ચે એક વરરાજા છત્રી સાથે ઘોડે ચઢ્યા હતા.
સુરત અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન