You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત સહિત દક્ષિણ ગુજરાત જળબંબાકાર, હવે ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
સુરત સહિત દક્ષિણ ગુજરાત જળબંબાકાર, હવે ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
પ્રકાશિત
થોડા દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે.
તાજેતરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં વરસાદને કારણે સર્જાયેલી આફતના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા અને વરસાદને પગલે થયેલી સુરત શહેરની સ્થિતિ સમાચાર માધ્યમોમાં હેડલાઇન બની હતી.
આમ સોમવારે સુરત, નવસારી, તાપી સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન