સુરતનું આ દંપતી રોજ હાથેથી વણીને બનાવેલાં 5000 થેપલાં વેચી કેટલી કમાણી કરે છે?
સુરતનું આ દંપતી રોજ હાથેથી વણીને બનાવેલાં 5000 થેપલાં વેચી કેટલી કમાણી કરે છે?
પ્રકાશિત
ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ નાસ્તા તરીકે જેની ઓળખ ઊભી થઈ છે એવાં થેપલાં વેચીને કમાણી કરતા આ દંપતીની આ કહાણી છે.
સુરતનાં હીનાબહેન અને વિનોદભાઈ થેપલાંને કારણે ખૂબ પ્રખ્યાત થયાં છે અને થેપલાં વેચીને લાખોની કમાણી કરી રહ્યાં છે.
તેમણે દસ વર્ષ અગાઉ આ કામની શરૂઆત કરી હતી અને રોજના પાંચ હજાર થેપલાં બનાવે છે.
આ થેપલાં બનાવવામાં તેઓ મશીનનો ઉપયોગ નથી કરતા. તેઓ થેપલાં હાથથી જ વણે છે.
શું છે તેમની કહાણી? કઈ રીતે તેમના થેપલાંનો સ્વાદ દાઢે વળગ્યો અને તેઓ પ્રસિદ્ધ થઈ ગયા?




