You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવી સિસ્ટમની અસર ભારત પર શરૂ, ગુજરાતનું હવામાન કેવું રહેશે?
નવી સિસ્ટમની અસર ભારત પર શરૂ, ગુજરાતનું હવામાન કેવું રહેશે?
પ્રકાશિત
ભારત ઉપર નવી સિસ્ટમની અસરો શરુ થઇ ગઈ છે.
ગુજરાતમાં પવનની દિશા પલટાવાની છે. 15 માર્ચ સુધી તાપમાન સામાન્ય રહેશે. ત્યારબાદ ગુજરાતમાં તાપમાનનો વધારો થશે.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારો જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થશે.
ગુજરાતમાં થોડાં દિવસો પહેલાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ હવે નવી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે? વધુ જાણવા માટે જોવો આ વિડિઓ.