You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી બદલાશે હવામાન, પવનની દિશા બદલાશે ક્યાં દેખાશે વાદળો?
ગુજરાતમાં ફરી બદલાશે હવામાન, પવનની દિશા બદલાશે ક્યાં દેખાશે વાદળો?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું છે અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડી પડી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવનારા દિવસોમાં હિમાલયના પહાડોના વિસ્તારમાં અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં બરફ વર્ષા થવાની શક્યતા છે.
જ્યારે બંગાળની ખાડીમાંથી આવતા પવનોની દિશા પણ બદલાઈ રહી છે.
ગુજરાતના હવામાન પર તેની કોઈ અસર થશે કે નહીં? શું ગુજરાતમાં આવનારા દિવસોમાં તાપમાન વધશે કે ઘટશે?
આ તમામ મુદ્દાઓ વિશેની માહિતી ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવીશું આ વીડિયોમાં.