બીબીસી બાલ્કની: અમિતાભની પહેલી ફિલ્મ 'સાત હિંદુસ્તાની' નહીં 'મિર્ઝા ગાલિબ' હોત જો...

બીબીસી બાલ્કની: અમિતાભની પહેલી ફિલ્મ 'સાત હિંદુસ્તાની' નહીં 'મિર્ઝા ગાલિબ' હોત જો...
પ્રકાશિત

અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ છે સાત હિન્દુસ્તાની. ડિરેક્ટર હતા ખ્વાજા અહેમદ અબ્બાસ.

આ ફિલ્મમાં ટીનુ આનંદ પણ કામ કરવાના હતા, હા એ જ અગ્નિપથવાળા શરાબી કાકા જેમણે શહેનશાહ ડિરેક્ટ કરેલી. પણ એ સમયે ટીનુને સત્યજિત રાયે બોલાવી લીધા એટલે ટીનુ આનંદનો રોલ અમિતાભને મળી ગયો અને અમિતાભ જે રોલ પહેલાં કરવાના હતા તે મહેમૂદના ભાઈ અનવરઅલીને અપાયો.

એ જ દિવસોમાં અમિતાભની મુલાકાત ઋષિ કપૂર સાથે થઈ. ઋષિ કપૂરે પોતાની આત્મકથા ખુલ્લમ ખુલ્લામાં આ કિસ્સો યાદ કર્યો છે.

અમિતાભની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી તેમનાં માતા તેજી બચ્ચનની સુનીલ દત્ત અને નરગિસ સાથેની દોસ્તીને કારણે શક્ય બની 1969ની ફિલ્મ સાત હિંદુસ્તાનીથી.

હવે આગળની જુઓ વીડિયોમાં