બે અફઘાન મહિલા સાઇકલિસ્ટોની પેરિસ ઑલિમ્પિક સુધી પહોંચવાની કહાણી
બે અફઘાન મહિલા સાઇકલિસ્ટોની પેરિસ ઑલિમ્પિક સુધી પહોંચવાની કહાણી
પ્રકાશિત
સ્વિસ આલ્પ્સ અફઘાનિસ્તાનથી ઘણું દૂર છે પણ આ જ એ જગ્યા છે જ્યાં ફરીબા અને યૂલ્દુઝ હાશિમી પેરિસ ઑલિમ્પિક માટે ટ્રેનિંગ લઈ રહ્યાં છે.
આ બહેનો એક ખાસ ટીમના ભાગ છે જેમને ઘણા મહિનાઓની અનિશ્ચિતતા પછી ઑલિમ્પિક્સમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા પસંદ કરવામાં આવ્યાં છે.
બંને એક સાથે ઑલિમ્પિક્સમાં ભાગ લેશે. જેને લઈને તેઓ બંને ખૂબ ખુશ છે.
આ બંને બહેનોનો ઉછેર અફઘાનિસ્તાનના રૂઢિવાદી વિસ્તાર એવા ફારિયાબમાં થયો છે.
તેઓ અહીં સુધી કઈ રીતે પહોંચ્યાં?
જાણો તેમની કહાણી આ વીડિયોમાં...




