16 વર્ષના પુત્રનાં અસ્થિ ચંદ્ર પર કેમ મોકલવા માગે છે તેમનો પરિવાર?

16 વર્ષના પુત્રનાં અસ્થિ ચંદ્ર પર કેમ મોકલવા માગે છે તેમનો પરિવાર?
પ્રકાશિત

લિયામ આનંદનો પરિવાર તેમના અસ્થિઓને ચંદ્ર પર મોકલવાની તૈયારીઓ કરી રહ્યો છે. તેના માટે તેઓ નવી સ્પેસ મેમોરિયલ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે.

લિયામ જ્યારે 16 વર્ષના હતા તો એક બાઇક અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

લિયામ અને તેના જેવા ઘણા લોકોની અસ્થિઓ પેરેગ્રિન લૅન્ડર મારફતે ચંદ્રની સપાટી પર પહોંચશે. આ પ્રયોગ નાસાના વૈજ્ઞાનિક પ્રયોગ અને સેલેસ્ટિક સ્પેસ મેમોરિયલ સર્વિસ માટે અસ્થિઓ લઈને જશે.

આ વિશે વધુ જાણકારી મેળવો આ વીડિયો અહેવાલમાં.