You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરામાં એ મહિલાં જેમના બનાવેલા પતંગ વિદેશનાં આકાશમાં ઊડે છે
વડોદરામાં એ મહિલાં જેમના બનાવેલા પતંગ વિદેશનાં આકાશમાં ઊડે છે
પ્રકાશિત
ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ઉત્તરાયણની તૈયારીઓ ચાલી રહી છે.
વડોદરાનાં કૈલાસબહેન માળી અને તેમનો પરિવાર પતંગ બનાવવાનો વ્યવસાય કરે છે.
કૈલાસબહેન કહે છે કે તેમણે બનાવેલી પતંગ વિદેશમાં પણ જાય છે.
તેઓ 50 વર્ષથી આ વ્યવસાય કરી રહ્યાં છે.
તેમનું કહેવું છે કે આ વખતે પતંગની કિંમત વધી ગઈ છે.
કારણ કે કાગળ, ગુંદર અને વાંસની સળીઓની કિંમત વધી ગઈ છે.
કેવી રીતે પતંગ બને છે, જુઓ આ વીડિયો અહેવાલ...