You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈની હૉસ્પિટલમાંથી સમારકામ દરમિયાન ટનલ મળી આવી, શું મળી આવ્યું?
મુંબઈની હૉસ્પિટલમાંથી સમારકામ દરમિયાન ટનલ મળી આવી, શું મળી આવ્યું?
પ્રકાશિત
મહારાષ્ટ્રના મુંબઈની એક હૉસ્પિટલ ઘણી ચર્ચામાં છે, વાત મુંબઈની જેજે હૉસ્પિટલની જ્યાંથી સમારકામ દરમ્યાન એક મોટી ટનલ મળી આવી છે.
175 વર્ષ જૂની આ હૉસ્પિટલમાંથી આમ એકદમ આવી ટનલ મળી આવવાથી લોકોમાં અનેરું આકર્ષણ જામ્યું છે.
કેવી છે આ ટનલ અને શું મળી આવ્યું તેમાંથી જોઈએ મુંબઈથી આ અહેવાલમાં.