You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આપ નેતા અલ્પેશ કથીરિયાનાં મંગેતર કેવી રીતે ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે?
આપ નેતા અલ્પેશ કથીરિયાનાં મંગેતર કેવી રીતે ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે?
પ્રકાશિત
આમ આદમી પાર્ટીના આગમનથી ગુજરાતનો ચૂંટણીજંગ ત્રિકોણીય બની ગયો છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં સફળતા હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટીએ સુરત પર ખાસ ભાર મૂક્યો છે.
તેમના મોટા નેતાઓને ત્યાંથી ચૂંટણીમેદાને ઉતારાયા છે. આ પૈકીના જ એક નેતા અલ્પેશ કથીરિયા સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
પરંતુ અહીં ખાસ વાત એ છે કે તેમનાં મંગેતર કાવ્યાબહેન પટેલ પણ તેમને ચૂંટણીપ્રચારમાં મદદ કરી રહ્યાં છે.
તેઓ આખરે કેવી રીતે અલ્પેશ કથીરિયા વધુમાં વધુ વોટ મેળવીને જીત મેળવી શકે તે સુનિશ્ચિત કરી રહ્યાં છે? તેમના તરફથી કેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે?
જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.