You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનો આ કૂતરો વૈશ્વિક સ્તરે કેવી રીતે સેલિબ્રિટી બની ગયો?
ભારતનો આ કૂતરો વૈશ્વિક સ્તરે કેવી રીતે સેલિબ્રિટી બની ગયો?
પ્રકાશિત
ભારતનો આ શ્વાન વૈશ્વિક સ્તરે ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
અમેરિકામાં વૉક ઑફ પીસની 3200 કિલોમીટર લાંબી યાત્રા બાદ અલોકા નામક આ શ્વાનની ઘણી ચર્ચા થઈ રહી છે.
જ્યારે તેઓ બૌદ્ધ સાધુઓ સાથે થાઇલૅન્ડ પરત ફર્યા તો તેમના ઘણા સપોર્ટર્સ આ શ્વાનને મળવા માટે ઉત્સુક હતા. જુઓ થોંગ લીનો અહેવાલ.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન