મહિલાઓને મનપસંદ વ્યવસાય કરવા માટે સરકાર પૈસા આપશે, મહિલા સમૃદ્ધિ યોજનામાં કોને મળશે લાભ?
મહિલાઓને મનપસંદ વ્યવસાય કરવા માટે સરકાર પૈસા આપશે, મહિલા સમૃદ્ધિ યોજનામાં કોને મળશે લાભ?
પ્રકાશિત
વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે.
સ્વતંત્ર વ્યવસાય કરતા અથવા થોડા મહિલાઓ એક સાથે મળીને વ્યવસાય કરતા હોય. તેવા મહિલા ઉદ્યોગ સાહસિકોને લધુ/નાનું ધિરાણ આ યોજના હેઠળ આપવામાં આવે છે.
કોના માટે છે આ યોજના? યોજનામાં શું લાભ મળશે? અને લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો? જાણાવા માટે જુઓ આ વીડિયો....

ઇમેજ સ્રોત, Getty Images