You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ગુજરાતી યુવતી પાકિસ્તાનમાં કઈ ભારતીય વાનગીઓ વેચે છે?
આ ગુજરાતી યુવતી પાકિસ્તાનમાં કઈ ભારતીય વાનગીઓ વેચે છે?
પ્રકાશિત
પાંઉભાજી, વડાપાઉં, ચિપ્સ, સમોસા... આ બધી વાનગીઓ ભારતમાં તો તમને ઠેકઠેકાણે જોવા મળશે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે આ ચીજો પાકિસ્તાનમાં એક ગુજરાતી ભાષી યુવતી વેચી રહી છે તો?
કવિતાદીદીને નામે પાકિસ્તાનમાં પ્રખ્યાત થઈ ચૂકેલા કવિતા સોલંકી ગુજરાતી ભાષી છે. તેમણે પાકિસ્તાનમાં ગુજરાતી તથા ભારતીય ખાણીપીણીનો એક સ્ટોલ શરૂ કર્યો છે અને તેમના સ્વાદનો ચસકો પાકિસ્તાનના લોકોને લગાડ્યો છે.
અહીં આવતા લોકો પણ કહે છે કે અમે ભારતીય ખાણું ખાધું છે પરંતુ અહીંનો સ્વાદ કંઈક અલગ જ છે.
કેવી રહી તેમની સફર? કઈ રીતે તેમણે શરૂ કર્યો બિઝનેસ?
વધુ જુઓ આ વીડિયોમાં...