You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ, અનેક ગામમાં ડાંગરનો પાક ધોવાતા લાખો રૂપિયાનું નુકસાન
મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ, અનેક ગામમાં ડાંગરનો પાક ધોવાતા લાખો રૂપિયાનું નુકસાન
પ્રકાશિત
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા ખેતરમાં ડાંગરના પાકની આ હાલત થઈ. અહીં ગઈરાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
પાલ્લા ગામના અનેક ખેતરોમાં ડાંગરનો ઊભો પાક વાવાઝોડા સાથેના વરસાદથી ધોવાઈ ગયેલો નજરે પડે છે.આ વિસ્તારમાં મોટેભાગે ડાંગર,કપાસ, સોયાબીન અડદ, મકાઈનો પાક લેવાતો હોય છે..ખેડૂતો પ્રમાણે વાવાઝોડા સાથેના વરસાદે આ તમામ પાકને નુકસાન પહોંચાડ્યું છે.
વીડિયો- અહેવાલ- દક્ષેશ શાહ/ ઍડિટ- દિતિ બાજપેઈ