You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅરમ વર્લ્ડકપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારાં કાઝિમાની કહાણી
કૅરમ વર્લ્ડકપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારાં કાઝિમાની કહાણી
પ્રકાશિત
"ઘણાએ મને હતાશ કરવા પ્રયત્ન કર્યો, હું આ રમતમાં આગળ વધી નહીં શકું."
કાઝિમાએ પોતાના અરીસા પર ચાર વર્ષ પહેલાં લખ્યું હતું કે, "હું ચૅમ્પિયન છું." આજે આ શબ્દો વાસ્તવિકતા બની ચૂક્યા છે.
ચેન્નાઈના રિક્ષાચાલક અને કૅરમ પ્લૅયર મહેબૂબ પાશાનાં ત્રીજા પુત્રી કાઝિમાએ અમેરિકામાં યોજાયેલા કૅરમ વર્લ્ડકપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
તેઓ કહે છે, "ઘણાએ મારા પિતાની ટીકા કરી હતી કે તેઓ એક બાળકીને ઘણી જગ્યાએ રમતોમાં ભાગ લેવા લઈ ગયા હતા."
જાણો તેમની કહાણી તેમના જ શબ્દોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન