You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat rain : ગુજરાતમાં હવે ક્યાં વધશે અને ક્યાં ઘટશે વરસાદ, નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?
Gujarat rain : ગુજરાતમાં હવે ક્યાં વધશે અને ક્યાં ઘટશે વરસાદ, નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?
પ્રકાશિત
હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે છે તો કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ છે.
ગુજરાતમાં થોડો વરસાદ જ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત વરસાદ થઈ રહ્યો છે.
સુરતમાં પણ અમુક અમુક તાલુકા અને ગામડાઓમાં વરસાદ ચાલુ છે.
હવામાન વિભાગે મુંબઈમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં મોટાભાગે ખંડ વર્ષાની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
આવામાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે? આગામી દિવસોમાં રાજ્યના કયા જિલ્લામાં વરસાદ વરસશે? કચ્છ પર નવી સિસ્ટમ સર્જાઈ છે તેની શું અસર થશે? જાણો આ વીડિયોમાં.