નીરજ ચોપરાના ગોલ્ડ જીતવા પર તેમનાં માતાએ શું કહ્યું?

નીરજ ચોપરાના ગોલ્ડ જીતવા પર તેમનાં માતાએ શું કહ્યું?
પ્રકાશિત

જેવલીન થ્રો(ભાલાફેંક)ની રમતમાં ઑલિમ્પિક ચૅમ્પિયન એવા ભારતના નીરજ ચોપરાએ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.

તેમણે ઍથ્લેટિક્સમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.

નીરજ ચોપરાની જીત પછી સમગ્ર દેશમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

નીરજ ચોપરા બાળપણથી જ કઈ રીતે પ્રેક્ટિસ કરી હતી, તેને બીજા ક્યા શોખ છે એ અંગે તેમનાં માતાએ વિસ્તારથી વાત કરી હતી.

જુઓ વધુ વીડિયોમાં...