You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં અપહરણ થયેલી હિન્દુ બાળકીને છોડાવવા મુસ્લિમો કેમ મેદાને પડ્યા?
પાકિસ્તાનમાં અપહરણ થયેલી હિન્દુ બાળકીને છોડાવવા મુસ્લિમો કેમ મેદાને પડ્યા?
પ્રકાશિત
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આઠ વર્ષની હિન્દુ બાળકી પ્રિયા કુમારીના અપહરણનો મુસ્લિમ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે.
પ્રિયાના પરિવારજનો બે વર્ષથી વિરોધ કરી રહ્યા છે અને તે પરત મળી જાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હવે તેઓ આશા ગુમાવી ચૂક્યા છે.
મુસ્લિમ કાર્યકરો જોકે હજુ સુધી પ્રિયા કુમારી માટે વિરોધ ચાલુ રાખી રહ્યા છે. અઢી વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પ્રિયા કેમ મળી નથી? તે સમજીએ પાકિસ્તાનના સુકુરથી આ વીડિયો અહેવાલમાં.
- રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: ગોધરા અને અયોધ્યામાં ભૂતકાળમાં રમખાણોથી પ્રભાવિત વિસ્તારોના મુસલમાનો શું કહી રહ્યા છે?
- સાઉદી અરેબિયા : રણમાં ભટકતી પ્રજાએ વિશ્વનો સમૃદ્ધ દેશ કઈ રીતે બનાવી લીધો?
- રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિશે પાકિસ્તાનના લોકો શું કહી રહ્યા છે?
- જ્ઞાનવાપી વિવાદ: હિન્દુઓના દાવા, મુસ્લિમોનો પક્ષ અને સંપૂર્ણ ઇતિહાસ