ગુજરાતમાં ભરઉનાળે વરસાદની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે રહેશે માવઠું

પ્રકાશિત

ઉનાળાના આ સપ્તાહની શરૂઆત જ ગુજરાતના હવામાનમાં ફેરફાર સાથે થઈ હતી.

મંગળવારે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો.

એ પછી આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.

તો આગામી દિવસોમાં રાજ્યના કયા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે?

જુઓ વીડિયો...

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

Redline
Redline