You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ, સિસ્ટમ રાજ્ય પર ક્યારે આવશે?
ગુજરાતમાં પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ, સિસ્ટમ રાજ્ય પર ક્યારે આવશે?
પ્રકાશિત
ગુજરાતમાં ફરી એકવાર નવો વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.
રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે.
બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે આગળ વધીને હવે ગુજરાત પર આવશે અને રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ્ય