ગુજરાતમાં પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ, સિસ્ટમ રાજ્ય પર ક્યારે આવશે?

વીડિયો કૅપ્શન, ગુજરાત પર કયા દિવસે પહોંચે વરસાદની સિસ્ટમ, કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ, સિસ્ટમ રાજ્ય પર ક્યારે આવશે?
બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં ફરી એકવાર નવો વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.

રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે.

બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે આગળ વધીને હવે ગુજરાત પર આવશે અને રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ્ય

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી