You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેતમજૂર માતાનાં બંને દીકરીઓ તેમનાં ગામનાં સૌપ્રથમ સરકારી અધિકારીઓ બન્યાં
ખેતમજૂર માતાનાં બંને દીકરીઓ તેમનાં ગામનાં સૌપ્રથમ સરકારી અધિકારીઓ બન્યાં
પ્રકાશિત
પૂજા અને કવિતા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લાના તાજનાપુરનાં રહેવાસી છે.
મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન એમપીએસલીના તાજેતરમાં પરિણામો આવ્યાં જેમાં પૂજા સબ ઇન્સ્પેક્ટર બની ગયાં અને કવિતા સ્ટેટ સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર.
પરંતુ સફળતા સુધીનો માર્ગ બંને બહેનો માટે સરળ નહોતો.
વર્ષોની આકરી મહેનત બાદ તેઓ આ મુકામે પહોંચ્યાં છે. ત્યારે જાણીએ કઠિન પરિસ્થિતિમાં હોવા છતાં બન્ને બહેનોએપોતાનાં સપનાં કઈ રીતે પૂર્ણ કર્યાં...