ગુજરાતમાં કઈ તારીખે પડશે કમોસમી વરસાદ? કયા જિલ્લાને વધુ ખતરો?

ગુજરાતમાં કઈ તારીખે પડશે કમોસમી વરસાદ? કયા જિલ્લાને વધુ ખતરો?
પ્રકાશિત

ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવે ફરી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના કયા જિલ્લામાં માવઠાની અસર વર્તાઈ રહી છે અને હજી કયા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં હજી કેટલા દિવસ કમોસમી વરસાદ રહેશે?

જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ વીડિયો