દાના વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં દિવાળી સમયે વરસાદ થશે?

વીડિયો કૅપ્શન, Dana Cyclone ત્રાટક્યા બાદ હવે તેની શું સ્થિતિ છે, હજી વરસાદની શક્યતા છે?
દાના વાવાઝોડું ત્રાટક્યા બાદ હવે ગુજરાતમાં દિવાળી સમયે વરસાદ થશે?
પ્રકાશિત

દાના વાવાઝોડ઼ું ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે. તેની અસરના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. હવે તેની ગુજરાત પર શું અસર થશે? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમેર

દાના વાવાઝોડ઼ું ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે. તેની અસરના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. હવે તેની ગુજરાત પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.