અમદાવાદ : બાળકોના આ ડૉક્ટરની રીલ્સ સોશિયલ મીડિયા પર હિટ કેમ છે?
અમદાવાદ : બાળકોના આ ડૉક્ટરની રીલ્સ સોશિયલ મીડિયા પર હિટ કેમ છે?
પ્રકાશિત
ડૉક્ટર ઇમરાન પટેલ સારવાર આપતી વખતે બાળકો રડવા ન લાગે તે માટે અનોખી તકનીકો અપનાવે છે.
તેઓ સારવાર કરતી વખતે જાતે બાળક બની જાય છે અને તેમનાં જેવો વર્તન કરે છે.
તેમની આ સારવાર આપવાની તકનીકના કારણે બાળકો પણ રાજીખુશીથી સારવાર કરાવે છે.
પરંતુ આમ કરવાની તેમને પ્રેરણ ક્યાંથી મળી?
ચાલો જાણીએ તેમની પાસેથી....






