અફઘાની લોકો બન્યા પાકિસ્તાની બિરયાનીના દીવાના

વીડિયો કૅપ્શન, અફઘાની લોકો બન્યા પાકિસ્તાની બિરયાનીના દીવાના
અફઘાની લોકો બન્યા પાકિસ્તાની બિરયાનીના દીવાના
પ્રકાશિત

અફઘાનિસ્તાન પરત ફરેલા યુવાનો કાબુલમાં એક રેસ્ટોરાં ચલાવી રહ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો બિરયાની ખાવા આવે છે.

માત્ર મીઠું નાખીને ભાત ખાવાની પ્રથા અફઘાનિસ્તાનમાં સામાન્ય રીતે જોવા મળે છે.

ત્યાં હવે મસાલેદાર બિરયાની લોકપ્રિય બની છે.

જાણો શું ખાસ છે તેમાં?

પાકિસ્તાની બિરયાની

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન