You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : આજે ક્યાં હવામાન પલટાશે, ખેડૂતોએ શું તકેદારી રાખવી?
Gujarat Weather : આજે ક્યાં હવામાન પલટાશે, ખેડૂતોએ શું તકેદારી રાખવી?
પ્રકાશિત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતનું હવામાન બદલાયું છે અને કૂલ પાંચેક દિવસો વરસાદી માવઠાંની આગાહી હતી.
રવિવારે કયા કયા જિલ્લાઓમાં હવામાન પલટાશે?
ઉનાળામાં કમોસમી વરસાદની આફત માત્ર ગુજરાત જ નહીં લગભગ અડધા ભારતમાં વિવિધ સિસ્ટમ સક્રિય હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ વર્ષે સારા ચોમાસાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. પૂરા ચાર મહિના સરેરાશ 102 ટકા ચોમાસું રહે તેવું હવામાન વિભાગ આગાહી કરી ચૂક્યું છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)