બનાસકાંઠામાં બનતી મોજડીઓ જેને લેવા ભારતભરમાંથી લોકો આવે છે
બનાસકાંઠામાં બનતી મોજડીઓ જેને લેવા ભારતભરમાંથી લોકો આવે છે
પ્રકાશિત
આ કહાણી બનાસકાંઠાના દાનાભાઈની છે જેઓ એક સમયે પાકિસ્તાનથી ગુજરાત આવીને વસેલા છે.
તેમણે બનાવેલી મોજડીના લોકો દીવાના છે.
તેઓ 10થી 12 પ્રકારના ચામડાંમાંથી 25 જેટલી અલગ-અલગ પ્રકારની મોજડીઓ બનાવે છે.
તેઓ વિકલાંગો માટે પણ તેમની જરૂરિયાત પ્રમાણે મોજડી બનાવીને આપે છે.
તેઓ ગુજરાત કેવી રીતે આવ્યા અને કઈ રીતે આ કળામાં તેમણે પારંગતતા હાંસલ કરી?
તેમની કહાણી જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






